અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને અનેક દિગ્ગજ નેતાઓએ શહેર કાર્યાલય ખાતે કર્યું ધ્વજવંદન !!

Jan 26, 2024 - 13:52
 0  29
અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને અનેક દિગ્ગજ નેતાઓએ શહેર કાર્યાલય ખાતે કર્યું ધ્વજવંદન  !!

मेरा भारत महान 

75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મા ભારતીના વીર સપૂતોનું સ્મરણ કરી કર્ણાવતી મહાનગરમાં શહેર કાર્યાલય ખાનપુર ખાતે અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને નેતાઓએ ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રધવ્જને સલામી આપી. આ ક્ષણે અત્યંત ગર્વ અને આનંદની લાગણી અનુભવી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow