કોંગ્રેસ નેતા સામે સાયબર ક્રાઇમ માં અરજી મામલે કોંગ્રેસ પ્રવકતાઓએ કાળા કપડાં પહેરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો

Feb 3, 2024 - 16:04
 0  5
કોંગ્રેસ નેતા સામે સાયબર ક્રાઇમ માં અરજી મામલે કોંગ્રેસ પ્રવકતાઓએ કાળા કપડાં પહેરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો

કોંગ્રેસ પ્રવકતા અમિત નાયક સામે શાહપુર ના વ્યક્તિએ કરી અરજી..

કોંગ્રેસના નેતાઓને પરેશાન કરવામાં આવે છે. : ડો અમિત નાયક

સીએમ કે પીએમના કાર્યક્રમ માં પચાસ કીમીની ત્રિજ્યામાં કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવે છે : હેમાંગ રાવલ

કોંગ્રેસ ની સાચી માહિતી સાથે ફરિયાદ કરવામાં આવે તો કોઈ પગલાં લેવામાં આવતા નથી..

કોંગ્રેસના નેતાઓને યેનકેન પ્રકારે પરેશાન કરબામાં આવે છે..

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ સામે હેમાંગ રાવલની ફરિયાદના એકવર્ષ માં પણ કાર્યવાહી કરવામાં આવી નથી..

મોટા ગુનેગાર ન જેમ મને મારા ઘરે આવી ને નંબર પ્લેટ વગર ની ગાડીઓ સાથે મને અટકાયત કરવામાં આવી.. ડો અમિત નાયક

કાયદો કાયદાનું કામ કરે છે તેમની સાથે સંમતિ આપીને હ તેમની સાથે ગયો હતો..

ભાજપના આઇટી સેલના અજાણી વ્યક્તિએ મારી સામે ફરિયાદ નોંધાવી હતી..

ત્રણ ગુનાઓ મારા સામે નોંધવામાં આવ્યા હતા,મેં કોઈ ધાર્મિક કે સામાજિક નિવેદન કર્યું નથી..

મારી ક્લિનિક ની બહાર મારી મજૂરી વગર બનેલા પોસ્ટર પર લગાવ્યું અને મારી દીવાલ પર કૂચડો માર્યો હતો..

કોંગ્રેસના વકીલો અને કાર્યકરોના સાથ મને જામીન આપવામાં આવ્યા છે..

કોંગ્રેસના નેતાઓને ચૂંટણી પહેલા ભાજપમાં જોડવા અને હેરાન કરવા માટે આવા કૃત્યો કરે છે..

અધિકારીઓને ચીમકી આપું છૂ કે સરકાર ના હાથા ના બનો,કોંગ્રેસ સરકાર આવશે તો તકલીફ પડી શકે છે..

તરલ ભટ્ટ જેવા અને ડ્રગ્સના ડીલરો સામે તમામ એજન્સીઓ નબળી પુરવા થઇ રહી છે..

વિપક્ષના નેતાઓને પરેશાન કરતા એક વાર વિચાર કરજો..

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને નેતાઓ પ્રજાના પ્રશ્નો માટે હજી પણ મજબૂતાઈથી કોઈપણ પ્રકારના ડર રાખ્યા સિવાય લોકશાહીમાં અવાજ ઉઠાવતા રહેશે

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow