ડૉ. નિમેશ પ્રજાપતિ મેડીકલ માફિયા કે શું ?? ક્યાં સુધી લોકોની જિંદગી સાથે કરશે ચેડા ??

અમદાવાદમાં એક્સપાયરી ડેટ વારી વસ્તુ ખાવાથી ઘણી વાર શરીરમાં નુકશાન થાય છે. ત્યારે તમે વિચારો કે આપણા શરીરમાં એક્સપાયરી ડેટ વાળી બોટલ અને ઈન્જેકશન મારવામાં આવે તો આપની શું હાલત થાય. તેવું આપણા અમદાવાદમાં વટવા વિસ્તારમાં આવેલી સ્પર્શ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ અને બહેરામપુરામાં આવેલી સમભાવ હોસ્પિટલના ડૉ. નિમેશ પ્રજાપતિ દ્વારા દર્દી ને એક્સપાયરી ડેટ વાળી બોટલ અને ઈન્જેકશન મારવામાં આવી રહ્યા છે.
એક્સપાયર થઇ ચુકેલી દવાઓને ખાવાની સલાહ નથી આપતા ડોક્ટર
U.S. Food and Drug Administration ના અનુસાર દવાઓ જેવી કે ટેબલેટ અને કેપ્સુલ એક્સપાયરી ડેટ બાદ પણ પ્રભાવશાળી હોય છે. જ્યારે પ્રવાહી રૂપમાં આવતી દવાઓ જેવી કે સીરપ, આંખ-કાનના ટીપાં, ઇન્જેક્શન અને ફ્રીજમાં રાખવામાં આવતી દવાઓ એક્સપાયરી ડેટ બાદ પોતાની શક્તિ ગુમાવી બેસે છે તેમ છતાં મેડિકલ એક્સપર્ટ્સ અને ડોક્ટર એક્સપાયર થઇ ચુકેલી દવાનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે કારણ કે તે અનેક રીતે આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી સ્પર્શ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ છેલ્લા કેટલા સમયથી એક્સપાયરી ડેટ વાળી બોટલ અને ઈન્જેકશન મારવામાં આવી રહ્યા છે. ડૉ. નિમેશ પ્રજાપતિને આં માલ ક્યાંથી અને કોણ આપી રહ્યો છે. શું ડૉ. નિમેશ પ્રજાપતિમાં આ કાળાબજારી એક વેપાર બની ગયો છે. ડૉ. નિમેશ પ્રજાપતિને લોકોની જિંદગી સાથે રમવાની મજા આવી રહી છે.
શું ડૉ. નિમેશ પ્રજાપતિ લોકોની જિંદગી સાથે રમી રહ્યા છે?
શું ડૉ. નિમેશ પ્રજાપતિને કોઈ પણ જાતનો ડર નથી?
ડૉ. નિમેશ પ્રજાપતિ બહેરામપુરા ચાર રસ્તા પાસે આવેલ ભરત દાળવડાની બાજુમાં સમભાવ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ ખોલવામાં આવ્યું હતું એવું તો શું થયું કે એ હોસ્પિટલ તાત્કાલિક બંધ કરવું પડ્યું અને એએક નાનકડી દુકાન માં પોતાનું દવાખાનું ખોલવું પડ્યું. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ એ હોસ્પિટલમાં ઘણા લોકોના કેસ બગડ્યા હતા. અને ગરીબ દર્દીઓ ને ત્યાં લુંટવામાં આવી રહ્યા હતા. છેલ્લા કેટલા દિવસ બહેરામપુરા ખાતે આવેલ સમભાવ હોસ્પિટલ બંધ છે શું કારણથી?
શું બહેરામપુરા ખાતે આવેલ સમભાવ હોસ્પિટલ ખાતે કોઈ બનાવ બન્યો છે?
કે પછી લોકોને ડૉ. નિમેશ પ્રજાપતિની હરકતનો ખ્યાલ આવી ગયો છે?
એક્સપાયરી ડેટ વાળી બોટલ અને ઈન્જેકશન મારનાર ડૉ. નિમેશ પ્રજાપતિને કોના છે આશીર્વાદ!!
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વટવા ખાતે આવેલી સ્પર્શ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં ગર્ભનિરક્ષણ પણ કરવામાં આવે છે. જયારે ગુજરાત સરકાર કરોડોના ખરે અભિયાન ચલાવે છે કે બેટી પઢાવો બેટી બચાવો ત્યારે આપણા ડૉ. નિમેશ પ્રજાપતિ સરકારની એસી કી તેસી કરી ને ત્યાં ગર્ભનિરક્ષણ કરી રહ્યા છે.
શું સરકાર આની પર એક્શન લેશે?
ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થાય તો નવાઈ નહિ!!
શું સરકાર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યા છે?
શું ડૉ. નિમેશ પ્રજાપતિને શું સરકારનો કોઈ ડર નથી?
ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની થાય તેનો જવાબદાર કોણ?
જો હોસ્પિટલના CCTV કેમેરાની તપાસ થાય તો ઘણી માહિતી બહાર આવી શકે છે
હવે એ જોવાનું છે કે સરકાર ક્યારે અને કેટલું જલ્દી આ સ્પર્શ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ સામે પગલા લેશે. (ક્રમશઃ)
વધુ માહિતી અને વધુ પર્દાફાશ માટે જોતા રહો જનતા ની જમાવટ
What's Your Reaction?






