નશાને આધારિત ધ જસ્ટીસ અર્બન ગુજરાતી મુવીનું થયું ધમાકેદાર શુભારંભ

Dec 1, 2023 - 16:40
 0  55
નશાને આધારિત ધ જસ્ટીસ અર્બન ગુજરાતી મુવીનું થયું ધમાકેદાર શુભારંભ

સીક્વટી સીક્સપ્રોડ્યુશન દ્વારા નિર્મિત અર્બન ગુજરાતી મુવી ધ જસ્ટીસ મુવીનું વિધિવત રીતે કલેપ આપી શુભારંભ કરવામાં આવ્યું છે. કલાકારો દ્વારા ફિલ્મ બનાવવાનું એક અનોખું સાહસ કરવામાં આવ્યું છે, આજની યુવા પેઢી નશામાં કરેલ ભૂલ બહુ ભયંકર પરિણામ આવે છે તે ફિલ્મની સ્ક્રિપ્ટમાં કંઈક અલગ જ મેસેજ આપવામાં આવ્યો છે, આજની યુવા પેઢી નશાથી દુર રહે અને આગળ વધે તે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મની વાર્તા આજના યુવાનો માટે છે. જે નશામાં કરેલ ભૂલ બહુ ભયંકર પરિણામ આવે છે અને કોઈની ઉપર કરેલ અન્યાય કુદરતે હંમેશા ન્યાય આપેલ છે.

આ ફિલ્મની કથા નારી શક્તિ ને ઉજાગર કરે છે.

આફિલ્મમાં ભાગ લેનાર :

પોડ્યુસર: અશ્મા શેખ 

રાઈટર અને ડીરેક્ટરઃ શેખરાજ

સ્ટાર કાસ્ટ : રાજ જતાનીયા, આરતી ભાવસાર, યુનુસ બલોચ, પાર્થ, સાક્ષી, નીતીન અને અન્ય નામાંકીત કલાકારો સંગીતઃ હિતેશ આર. સોની ગીતઃ શેખરાજ

ડી.ઓ.પી: રાજુ જામ 

ડ્રેસ ડિઝાઈનરઃ ૨જત ભટનાગર

ફોટોગ્રાફીઃ ઉમંગ વારીયા 

પ્રોડેક્શન મેનેજર: વિરાજ શાહ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow