મેઘાણીનગર વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

Nov 2, 2023 - 12:03
 0  71
મેઘાણીનગર વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

મેઘાણીનગર વિસ્તારમાં શરૂ થયેલ દેશી દારૂના અડ્ડાઓ નું લીસ્ટ :

1) હંસા ઠાકોર : દેશી દારૂ : ચામુંડા બ્રિજ નીચે, મેઘાણીનગર

(2) કોકીભાભી : દેશી દારૂ : ચીમનલાલ મહાસુખરામની ચાલી, ચમનપુરા, મેઘાણીનગર

(3) પપ્પુ : દેશી દારૂ : ચમનપુરા ચકલા, મેઘાણીનગર.

(4) પપ્પુ ઉર્ફે પોપસિંગ : દેશી દારૂ : કલાપીનગર, મેઘાણીનગર.

(5) રજુ બચ્ચી : દેશી દારૂ : મેમ્કો બ્રિજની નીચે, મેઘાણીનગર.

(6) સુનિલ મરાઠી : દેશી દારૂ : મધરાસીના છાપરા, મેઘાણીનગર.

(7) આરોહી : દેશી દારૂ : મધરાસીના છાપરા, મેઘાણીનગર.

(8) પપ્પુ સીતારામ : દેશી દારૂ : પતરાવાળી ચાલી, મ્યુનિસિપલ ક્વાટર્સ પાસે, મેઘાણીનગર.

(9) ઈશ્વર ઠાકોર : દેશી દારૂ : મ્યુનિસિપલ ક્વાટર્સ પાસે, મેઘાણીનગર.

આટલા બધા દારૂના અડ્ડાઓ શરૂ થઈ ગયા હોવા છતાં પણ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.અજાણ છે કે શું ??

વધુ વિગતો વાંચતા રહો આવતા અંક માં !!!!!!!!!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow