નરોડા વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

Nov 2, 2023 - 12:11
 0  44
નરોડા વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો નરોડા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

નરોડા વિસ્તારમાં શરૂ થયેલ દેશી દારૂના અડ્ડાઓ નું લીસ્ટ :

1 નરોડા GIDC માં રેલ્વે ફાટક પાસે યોગેશ ઘાચી નો દેશી દારુ નો અડ્ડો

2 નરોડા GIDC ફેઝ 4 પાણી ની ટાંકી પાસે રાજેશ ચોહાણ નો દેશી દારૂ નો અડ્ડો

3 નારોડ GIDC અર્બુદા કાંટા પાસે મરાઠી નિકુલ નો દેશી દારુ નો અડ્ડો

4 નરોડા ગામ બસ સ્ટેશનની બાજુમાં જય બહુચર ગેસ સર્વિસ નામની દુકાનની અંદર બુટલેગર પહેલાદ ઠાકોર નો દેશી દારૂનો અડ્ડો

5 નરોડા મહાદેવ વાસ તળાવ પાસે હંસપુરા ગામ સજજનબા ઠાકોર નો દેશી દારૂ નો અડ્ડો

6 નાના ચિલોડા ગામ માં જોગણી માતા ના મંદિર આગળ ખુલ્લી જગ્યા માં કોકીલા બેન બારૈયા નો દેશી દારૂ નો અડ્ડો

7 નરોડા પાટિયા સંજય નગર ના છાપરા આગળ જવાહર ગલી 1 માં મહોમદ મારાન નો દેશી દારૂ નો અડ્ડો

8 નરોડા GIDC ગેટ નંબર 5 પાસે ગોબલ કંપની ની સામે ખુલ્લી જગ્યા માં કિશન રાઠોડ નો દેશી દારૂ નો અડ્ડો

આટલા બધા દારૂના અડ્ડાઓ શરૂ થઈ ગયા હોવા છતાં પણ નરોડા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.અજાણ છે કે શું ??

વધુ વિગતો વાંચતા રહો આવતા અંક માં !!!!!!!!!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow