વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.ચૌહાણ અને ટીમની સરાહનીય કામગીરી !!
અમદાવાદના વેજલપુરમાં ચોરીના 23 મોબાઈલ સાથે યુવકને પોલીસે ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 1.80લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા યુવક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદના વેજલપુર પોલીસ ના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ચોરીના અલગ-અલગ 23 ચોરીના મોબાઈલ જેની કીમત 1.80 લાખના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધો હતો.